"movepagetext": "નીચેનું ફોર્મ વાપરવાથી આ પાનાનું નામ બદલાઈ જશે અને તેમાં રહેલી બધી માહિતી નવા નામે બનેલાં પાનામાં ખસેડાઈ જશે.\nજૂનું પાનું, નવા બનેલા પાના તરફ વાળવામાં આવશે.\nતમે આવા અન્યત્ર વાળેલાં પાનાઓને આપોઆપ જ તેના મૂળ શીર્ષક સાથે જોડી શકશો.\nજો તમે તેમ કરવા ન ઇચ્છતા હોવ તો, [[Special:DoubleRedirects|બેવડા]] અથવા [[Special:BrokenRedirects|ત્રુટક કડી વાળા]] અન્યત્ર વાળેલા પાનાઓની યાદી ચકાસીને ખાતરી કરી લેશો.\nકડી જે પાના પર લઈ જવી જોઈએ તે જ પાના સાથે જોડે તેની ખાતરી કરી લેવી તે તમારી જવાબદારી છે.\n\nએ વાતની નોંધ લેશો કે, જો તમે પસંદ કરેલા નવા નામ વાળું પાનું અસ્તિત્વમાં હશે તો જૂનું પાનું નહી ખસે, સિવાયકે તે પણ અન્યત્ર વાળતું પાનું હોય અને તેનો કોઈ ઇતિહાસ ના હોય.\nઆનો અર્થ એમ થાય છે કે જો તમે કોઈ તબક્કે ભૂલ કરશો તો જે પાનાનું નામ બદલવાનો પ્રયત્ન કરતા હોવ તેને તમે ફરી પાછા જૂના નામ પર જ પાછું વાળી શકશો, અને બીજું કે પહેલેથી બનેલા પાનાનું નામ તમે નામફેર કરવા માટે ના વાપરી શકો.\n\nચેતવણી!\nલોકપ્રિય પાનાં સાથે આવું કરવું બિનઅપેક્ષિત અને જોરદાર પરિણામકારક નિવડી શકે છે;\nઆગળ વધતાં પહેલાં આની અસરોનો પૂરેપૂરો તાગ મેળવી લેવો આવશ્યક છે.",
"movepagetext-noredirectfixer": "નીચેનું ફોર્મ વાપરવાથી આ પાનાનું નામ બદલાઈ જશે અને તેમાં રહેલી બધી મહિતિ નવા નામે બનેલાં પાનામાં ખસેડાઈ જશે.\nજૂનું પાનું, નવા બનેલા પાના તરફ વાળવામાં આવશે.\nતમે આવા અન્યત્ર વાળેલાં પાનાઓને આપોઆપ જ તેના મૂળ શીર્ષક સાથે જોડી શકશો.\nજો તમે તેમ કરવા ન ઇચ્છતા હોવ તો, [[Special:DoubleRedirects|બેવડા]] અથવા [[Special:BrokenRedirects|ત્રુટક કડી વાળા]] અન્યત્ર વાળેલાં પાનાઓની યાદી ચકાસીને ખાતરી કરી લેશો.\nકડી જે પાના પર લઈ જવી જોઈએ તે જ પાના સાથે જોડે તેની ખાતરી કરી લેવી તે તમારી જવાબદારી છે.\n\nએ વાતની નોંધ લેશો કે, જો તમે પસંદ કરેલા નવા નામ વાળું પાનું અસ્તિત્વમાં હશે તો જૂનું પાનું નહી ખસે, સિવાયકે તે પાનું ખાલી હોય અથવા તે પણ અન્યત્ર વાળતું પાનું હોય અને તેનો કોઈ ઇતિહાસ ના હોય.\nઆનો અર્થ એમ થાય છે કે જો તમે કોઈ તબક્કે ભૂલ કરશો તો જે પાનાનું નામ બદલવાનો પ્રયત્ન કરતા હોવ તેને તમે ફરી પાછા જૂના નામ પર જ પાછું વાળી શકશો, અને બીજું કે પહેલેથી બનેલા પાનાનું નામ તમે નામફેર કરવા માટે ના વાપરી શકો.\n\nચેતવણી!\nલોકપ્રિય પાનાં સાથે આવું કરવું બિનઅપેક્ષિત અને જોરદાર પરિણામકારક નિવડી શકે છે;\nઆગળ વધતાં પહેલાં આની અસરોનો પૂરેપૂરો તાગ મેળવી લેવો આવશ્યક છે.",
"movepagetalktext": "આની સાથે સાથે તેનું સંલગ્ન ચર્ચાનું પાનું પણ ખસેડવામાં આવશે, '''સિવાયકે:'''\n*નવા નામ વાળું ચર્ચાનું પાનું અસ્તિત્વમાં હોય અને તેમાં લખાણ હોય, અથવા\n*નીચેનાં ખાનામાંથી ખરાની નિશાની તમે દૂર કરી હોય.\n\nઆ સંજોગોમાં, જો તમે ચાહતા હોવ તો તમારે અહિંનું લખાણ જાતે નવા પાના પર ખસેડવું પડશે.",