Localisation updates for core messages from Betawiki (2008-12-25 17:54 CET)
[lhc/web/wiklou.git] / languages / messages / MessagesGu.php
1 <?php
2 /** Gujarati (ગુજરાતી)
3 *
4 * @ingroup Language
5 * @file
6 *
7 * @author Aksi great
8 * @author Dsvyas
9 * @author לערי ריינהארט
10 */
11
12 $namespaceNames = array(
13 NS_MEDIA => 'દ્રશ્ય-શ્રાવ્ય_(મિડિયા)',
14 NS_SPECIAL => 'વિશેષ',
15 NS_TALK => 'ચર્ચા',
16 NS_USER => 'સભ્ય',
17 NS_USER_TALK => 'સભ્યની_ચર્ચા',
18 NS_PROJECT_TALK => '$1_ચર્ચા',
19 NS_FILE => 'ચિત્ર',
20 NS_FILE_TALK => 'ચિત્રની_ચર્ચા',
21 NS_MEDIAWIKI => 'મીડિયાવિકિ',
22 NS_MEDIAWIKI_TALK => 'મીડિયાવિકિ_ચર્ચા',
23 NS_TEMPLATE => 'ઢાંચો',
24 NS_TEMPLATE_TALK => 'ઢાંચાની_ચર્ચા',
25 NS_HELP => 'મદદ',
26 NS_HELP_TALK => 'મદદની_ચર્ચા',
27 NS_CATEGORY => 'શ્રેણી',
28 NS_CATEGORY_TALK => 'શ્રેણીની_ચર્ચા',
29 );
30
31 $digitTransformTable = array(
32 '0' => '૦', # &#x0ae6;
33 '1' => '૧', # &#x0ae7;
34 '2' => '૨', # &#x0ae8;
35 '3' => '૩', # &#x0ae9;
36 '4' => '૪', # &#x0aea;
37 '5' => '૫', # &#x0aeb;
38 '6' => '૬', # &#x0aec;
39 '7' => '૭', # &#x0aed;
40 '8' => '૮', # &#x0aee;
41 '9' => '૯', # &#x0aef;
42 );
43
44 $messages = array(
45 # User preference toggles
46 'tog-underline' => 'કડીઓની નીચે લીટી (અંડરલાઇન) ઉમેરો:',
47 'tog-highlightbroken' => 'અપૂર્ણ કડીઓ<a href="" class="new">ને આ રીતે</a> (alternative: like this<a href="" class="internal">?</a>) લખો.',
48 'tog-hideminor' => 'હાલમાં થયેલા ફેરફારમાં નાના ફેરફારો છુપાવો',
49 'tog-extendwatchlist' => 'ધ્યાનસૂચિને વિસ્તૃત કરો જેથી બધા આનુષાંગિક ફેરફારો જોઇ શકાય',
50 'tog-numberheadings' => 'મથાળાઓને આપો-આપ ક્રમ (ઑટો નંબર) આપો',
51 'tog-showtoolbar' => 'ફેરફારો માટેનો ટૂલબાર બતાવો (જાવા સ્ક્રિપ્ટ)',
52 'tog-showtoc' => 'અનુક્રમણિકા દર્શાવો (૩થી વધુ પેટા-મથાળા વાળા લેખો માટે)',
53 'tog-rememberpassword' => 'આ કમ્પ્યૂટર પર મારી લોગ-ઇન વિગતો યાદ રાખો',
54 'tog-watchcreations' => 'મેં લખેલા નવા લેખો મારી ધ્યાનસૂચિમાં ઉમેરો',
55 'tog-watchdefault' => 'હું ફેરફાર કરૂં તે પાના મારી ધ્યાનસૂચિમાં ઉમેરો',
56 'tog-watchmoves' => 'હું જેનું નામ બદલું તે પાના મારી ધ્યાનસૂચિમાં ઉમેરો',
57 'tog-watchdeletion' => 'હું હટાવું તે પાના મારી ધ્યાનસૂચિમાં ઉમેરો',
58 'tog-enotifwatchlistpages' => 'મારી ધ્યાનસૂચિમાંનાં પાનામાં ફેરફાર થાય ત્યારે મને ઇ-મેલ મોકલો',
59 'tog-enotifusertalkpages' => 'મારી ચર્ચાનાં પાનામાં ફેરફાર થાય ત્યારે મને ઇ-મેલ મોકલો',
60 'tog-enotifminoredits' => 'પાનામાં નાનાં ફેરફાર થાય ત્યારે પણ મને ઇ-મેલ મોકલો',
61 'tog-fancysig' => 'સ્વાચાલિત કડી વગરની (કાચી) સહી',
62 'tog-forceeditsummary' => "કોરો 'ફેરફાર સારાંશ' ઉમેરતા પહેલા મને ચેતવો",
63 'tog-watchlisthideown' => "'મારી ધ્યાનસુચી'માં મે કરેલા ફેરફારો છુપાવો",
64 'tog-watchlisthideminor' => "'મારી ધ્યાનસુચી'માં નાનાં ફેરફારો છુપાવો",
65 'tog-ccmeonemails' => 'મે અન્યોને મોકલેલા ઇ-મેઇલની નકલ મને મોકલો',
66 'tog-showhiddencats' => 'છુપી શ્રેણીઓ દર્શાવો',
67
68 'underline-always' => 'હંમેશાં',
69 'underline-never' => 'કદી નહિ',
70
71 # Dates
72 'sunday' => 'રવિવાર',
73 'monday' => 'સોમવાર',
74 'tuesday' => 'મંગળવાર',
75 'wednesday' => 'બુધવાર',
76 'thursday' => 'ગુરૂવાર',
77 'friday' => 'શુક્રવાર',
78 'saturday' => 'શનિવાર',
79 'sun' => 'રવિ',
80 'mon' => 'સોમ',
81 'tue' => 'મંગળ',
82 'wed' => 'બુધ',
83 'thu' => 'ગુરૂ',
84 'fri' => 'શુક્ર',
85 'sat' => 'શનિ',
86 'january' => 'જાન્યુઆરી',
87 'february' => 'ફેબ્રુઆરી',
88 'march' => 'માર્ચ',
89 'april' => 'એપ્રિલ',
90 'may_long' => 'મે',
91 'june' => 'જૂન',
92 'july' => 'જુલાઇ',
93 'august' => 'ઓગસ્ટ',
94 'september' => 'સપ્ટેમ્બર',
95 'october' => 'ઓકટોબર',
96 'november' => 'નવેમ્બર',
97 'december' => 'ડિસેમ્બર',
98 'january-gen' => 'જાન્યુઆરી',
99 'february-gen' => 'ફેબ્રુઆરી',
100 'march-gen' => 'માર્ચ',
101 'april-gen' => 'એપ્રિલ',
102 'may-gen' => 'મે',
103 'june-gen' => 'જૂન',
104 'july-gen' => 'જુલાઇ',
105 'august-gen' => 'ઓગસ્ટ',
106 'september-gen' => 'સપ્ટેમ્બર',
107 'october-gen' => 'ઓકટોબર',
108 'november-gen' => 'નવેમ્બર',
109 'december-gen' => 'ડિસેમ્બર',
110 'jan' => 'જાન્યુ',
111 'feb' => 'ફેબ્રુ',
112 'mar' => 'મા',
113 'apr' => 'એપ્ર',
114 'may' => 'મે',
115 'jun' => 'જૂન',
116 'jul' => 'જુલા',
117 'aug' => 'ઓગ',
118 'sep' => 'સપ્ટે',
119 'oct' => 'ઓકટો',
120 'nov' => 'નવે',
121 'dec' => 'ડિસે',
122
123 # Categories related messages
124 'pagecategories' => '{{PLURAL:$1|શ્રેણી|શ્રેણીઓ}}',
125 'category_header' => 'શ્રેણી "$1"માં પાના',
126 'subcategories' => 'ઉપશ્રેણીઓ',
127 'category-media-header' => 'શ્રેણી "$1"માં દ્રશ્ય કે શ્રાવ્ય સભ્યો',
128 'category-empty' => "''આ શ્રેણીમાં હાલમાં કોઇ લેખ કે અન્ય સભ્ય નથી.''",
129 'hidden-categories' => '{{PLURAL:$1|છુપી શ્રેણી|છુપી શ્રેણીઓ}}',
130 'hidden-category-category' => 'છુપી શ્રેણીઓ', # Name of the category where hidden categories will be listed
131 'category-file-count' => '{{PLURAL:$2|આ શ્રેણીમાં ફક્ત નીચે દર્શાવેલ દસ્તાવેજ છે.|આ શ્રેણીમાં કુલ $2 પૈકી નીચે દર્શાવેલ {{PLURAL:$1|દસ્તાવેજ|દસ્તાવેજો}} છે.}}',
132 'category-file-count-limited' => 'નીચે દર્શાવેલ {{PLURAL:$1|દસ્તાવેજ|દસ્તાવેજો}} પ્રસ્તુત શ્રેણીમાં છે.',
133 'listingcontinuesabbrev' => 'ચાલુ..',
134
135 'about' => 'વિષે',
136 'newwindow' => '(નવા પાનામાં ખુલશે)',
137 'cancel' => 'રદ કરો',
138 'qbfind' => 'શોધો',
139 'qbedit' => 'ફેરફાર કરો',
140 'moredotdotdot' => 'વધારે...',
141 'mypage' => 'મારું પાનું',
142 'mytalk' => 'મારી ચર્ચા',
143 'navigation' => 'ભ્રમણ',
144 'and' => '&#32;અને',
145
146 'errorpagetitle' => 'ત્રુટિ',
147 'returnto' => '$1 પર પાછા જાઓ.',
148 'tagline' => '{{SITENAME}} થી',
149 'help' => 'મદદ',
150 'search' => 'શોધો',
151 'searchbutton' => 'શોધો',
152 'go' => 'જાઓ',
153 'searcharticle' => 'જાઓ',
154 'history' => 'પાનાનો ઇતિહાસ',
155 'history_short' => 'ઇતિહાસ',
156 'info_short' => 'માહિતી',
157 'printableversion' => 'છાપવા માટેની આવૃત્તિ',
158 'permalink' => 'સ્થાયી કડી',
159 'edit' => 'ફેરફાર કરો',
160 'editthispage' => 'આ પાના માં ફેરફાર કરો',
161 'delete' => 'હટાવો',
162 'deletethispage' => 'આ પાનું હટાવો',
163 'protect' => 'સુરક્ષિત કરો',
164 'newpage' => 'નવું પાનું',
165 'talkpage' => 'આ પાના વિષે ચર્ચા કરો',
166 'talkpagelinktext' => 'ચર્ચા',
167 'specialpage' => 'ખાસ પાનુ',
168 'personaltools' => 'વ્યક્તિગત સાધનો',
169 'talk' => 'ચર્ચા',
170 'views' => 'અવલોકનો',
171 'toolbox' => 'સાધન પેટી',
172 'userpage' => 'સભ્યનું પાનું જુઓ',
173 'viewtalkpage' => 'ચર્ચા જુઓ',
174 'otherlanguages' => 'બીજી ભાષાઓમાં',
175 'redirectedfrom' => '($1 થી અહીં વાળેલું)',
176 'redirectpagesub' => 'પાનું અન્યત્ર વાળો',
177 'lastmodifiedat' => 'આ પાનાંમાં છેલ્લો ફેરફાર $1ના રોજ $2 વાગ્યે થયો.', # $1 date, $2 time
178 'jumpto' => 'સીધા આના પર જાઓ:',
179 'jumptonavigation' => 'ભ્રમણ',
180 'jumptosearch' => 'શોધો',
181
182 # All link text and link target definitions of links into project namespace that get used by other message strings, with the exception of user group pages (see grouppage) and the disambiguation template definition (see disambiguations).
183 'aboutsite' => '{{SITENAME}} વિષે',
184 'aboutpage' => 'Project:વિષે',
185 'copyrightpage' => '{{ns:project}}:પ્રકાશનાધિકાર',
186 'currentevents' => 'વર્તમાન ઘટનાઓ',
187 'currentevents-url' => 'Project:વર્તમાન ઘટનાઓ',
188 'disclaimers' => 'જાહેર ઇનકાર',
189 'disclaimerpage' => 'Project:સામાન્ય જાહેર ઇનકાર',
190 'edithelp' => 'ફેરફારો માટે મદદ',
191 'edithelppage' => 'Help:ફેરફાર',
192 'helppage' => 'Help:સૂચિ',
193 'mainpage' => 'મુખપૃષ્ઠ',
194 'mainpage-description' => 'મુખપૃષ્ઠ',
195 'portal' => 'સમાજ મુખપૃષ્ઠ',
196 'portal-url' => 'Project:સમાજ મુખપૃષ્ઠ',
197 'privacy' => 'ગોપનિયતા નીતિ',
198 'privacypage' => 'Project:ગોપનિયતા નીતિ',
199
200 'ok' => 'મંજૂર',
201 'retrievedfrom' => '"$1" થી લીધેલું',
202 'youhavenewmessages' => 'તમારા માટે $1 ($2).',
203 'newmessageslink' => 'નૂતન સંદેશ',
204 'newmessagesdifflink' => 'છેલ્લો ફેરફાર',
205 'editsection' => 'ફેરફાર કરો',
206 'editold' => 'ફેરફાર કરો',
207 'editsectionhint' => 'ફેરફાર કરો - પરિચ્છેદ: $1',
208 'toc' => 'અનુક્રમ',
209 'showtoc' => 'બતાવો',
210 'hidetoc' => 'છુપાવો',
211 'viewdeleted' => '$1 જોવું છે?',
212 'site-rss-feed' => '$1 RSS Feed',
213 'site-atom-feed' => '$1 Atom Feed',
214 'page-rss-feed' => '"$1" RSS Feed',
215
216 # Short words for each namespace, by default used in the namespace tab in monobook
217 'nstab-main' => 'લેખ',
218 'nstab-user' => 'મારા વિષે',
219 'nstab-special' => 'ખાસ',
220 'nstab-project' => 'પરિયોજનાનું પાનું',
221 'nstab-image' => 'ફાઇલ/દસ્તાવેજ',
222 'nstab-mediawiki' => 'સંદેશ',
223 'nstab-template' => 'ઢાંચો',
224 'nstab-help' => 'મદદનું પાનું',
225 'nstab-category' => 'શ્રેણી',
226
227 # Main script and global functions
228 'nosuchspecialpage' => 'એવું ખાસ પાનું નથી',
229
230 # General errors
231 'badtitle' => 'ખરાબ નામ',
232 'badtitletext' => 'આપનું ઈચ્છિત શિર્ષક અમાન્ય છે, ખાલી છે, અથવાતો અયોગ્ય રીતે આંતર-ભાષિય કે આંતર-વિકિ સાથે જોડાયેલું શિર્ષક છે.
233 શક્ય છે કે તેમાં એક કે વધુ એવા અક્ષર કે ચિહ્નો છે કે જે પાનાનાં શિર્ષક માટે અવૈધ છે.',
234 'perfcached' => 'નીચે દર્શાવેલી માહિતિ જુના સંગ્રહમાંથી લીધેલી છે અને શક્ય છે કે તે હાલની પરિસ્થિતિમાં સચોટ ના હોય.',
235 'perfcachedts' => 'નીચેની વિગતો જુના સંગ્રહમાથી છે અને તે છેલ્લે $1 સુધી અદ્યતન હતી.',
236 'querypage-no-updates' => 'આ પાનાની નવી આવૃત્તિઓ હાલમાં અક્રિય છે.
237 અહીંની વિગતો હાલમાં રિફ્રેશ કરવામાં નહી આવે.',
238 'viewsource' => 'સ્ત્રોત જુઓ',
239 'viewsourcefor' => '$1ને માટે',
240 'viewsourcetext' => 'આપ આ પાનાંનો મૂળ સ્ત્રોત નિહાળી શકો છો અને તેની નકલ (copy) પણ કરી શકો છો:',
241
242 # Login and logout pages
243 'yourname' => 'સભ્ય નામ:',
244 'yourpassword' => 'ગુપ્ત સંજ્ઞા:',
245 'remembermypassword' => 'આ કોમ્યૂટર પર મારી લૉગ ઇન વિગતો ધ્યાનમાં રાખો',
246 'login' => 'પ્રવેશ કરો (લૉગ ઇન કરીને)',
247 'nav-login-createaccount' => 'પ્રવેશ કરો / નવું ખાતું ખોલો',
248 'loginprompt' => '{{SITENAME}}માં પ્રવેશ કરવા માટે તમારા બ્રાઉઝરમાં કુકીઝ એનેબલ કરેલી હોવી જોઇશે.',
249 'userlogin' => 'પ્રવેશ કરો / નવું ખાતું ખોલો',
250 'logout' => 'બહાર નીકળો',
251 'userlogout' => 'બહાર નીકળો/લૉગ આઉટ',
252 'nologin' => 'શું તમારૂં ખાતું નથી? તો નવું $1.',
253 'nologinlink' => 'ખાતું ખોલો',
254 'createaccount' => 'નવું ખાતું ખોલો',
255 'gotaccount' => 'પહેલેથી ખાતું ખોલેલું છે? $1.',
256 'gotaccountlink' => 'પ્રવેશો (લૉગ ઇન કરો)',
257 'yourrealname' => 'સાચું નામ:',
258 'yourlanguage' => 'ભાષા',
259 'prefs-help-realname' => 'સાચું નામ મરજીયાત છે.
260 જો આપ સાચું નામ આપવાનું પસંદ કરશો, તો તેનો ઉપયોગ તમારા કરેલાં યોગદાનનું શ્રેય આપવા માટે થશે.',
261 'loginsuccesstitle' => 'પ્રવેશ સફળ',
262 'loginsuccess' => "'''તમે હવે {{SITENAME}}માં \"\$1\" તરીકે પ્રવેશી ચુક્યા છો.'''",
263 'nosuchuser' => '"$1" નામ ધરાવતો કોઇ સભ્ય અસ્તિત્વમાં નથી.
264 કૃપા કરી સ્પેલીંગ/જોડણી ચકાસો અથવા [[Special:UserLogin/signup|નવું ખાતુ ખોલો]].',
265 'nosuchusershort' => '"<nowiki>$1</nowiki>" નામનો કોઇ સભ્ય નથી, તમારી જોડણી તપાસો.',
266 'nouserspecified' => 'તમારે સભ્ય નામ દર્શાવવાની જરૂર છે.',
267 'wrongpassword' => 'તમે લખેલી ગુપ્ત સંજ્ઞા ખોટી છે.
268 ફરીથી પ્રયત્ન કરો.',
269 'wrongpasswordempty' => 'તમે ગુપ્ત સંજ્ઞા લખવાનું ભુલી ગયા લાગો છો.
270 ફરીથી પ્રયત્ન કરો.',
271 'passwordtooshort' => 'તમે દાખલ કરેલી ગુપ્ત સંજ્ઞા ખુબજ ટુંકી છે અથવા અસ્વિકાર્ય છે.
272 તેમાં ઓછામાં {{PLURAL:$1|ઓછો એક અક્ષર હોવો |ઓછા $1 અક્ષર હોવા}} જોઇએ અને તેમાં તમારા સભ્ય નામનો સમાવેશ ના થવો જોઇએ.',
273 'mailmypassword' => 'પાસવર્ડ ઇ-મેલમાં મોકલો',
274 'passwordremindertitle' => '{{SITENAME}} માટેની નવી કામચલાઉ ગુપ્ત સંજ્ઞા',
275 'noemail' => 'સભ્ય "$1"નું કોઇ ઇ-મેલ સરનામું નોંધાયેલું નથી.',
276 'accountcreated' => 'ખાતું ખોલવામાં આવ્યું છે',
277
278 # Password reset dialog
279 'retypenew' => 'નવી ગુપ્ત સંજ્ઞા (પાસવર્ડ) ફરી લખો:',
280
281 # Edit page toolbar
282 'bold_sample' => 'ઘાટા અક્ષર',
283 'bold_tip' => 'ઘાટા અક્ષર',
284 'italic_sample' => 'ત્રાંસા અક્ષર',
285 'italic_tip' => 'ઇટાલિક (ત્રાંસુ) લખાણ',
286 'link_sample' => 'કડીનું શિર્ષક',
287 'link_tip' => 'આંતરિક કડી',
288 'extlink_sample' => 'http://www.example.com કડીનું શિર્ષક',
289 'extlink_tip' => "બાહ્ય કડી (શરૂઆતામાં '''http://''' ઉમેરવાનું ભુલશો નહી)",
290 'headline_sample' => 'મથાળાનાં મોટા અક્ષર',
291 'headline_tip' => 'બીજા ક્રમનું મથાળું',
292 'math_sample' => 'સૂત્ર અહીં દાખલ કરો',
293 'math_tip' => 'ગણિતિક સૂત્ર (LaTeX)',
294 'nowiki_sample' => 'ફોર્મેટ કર્યા વગરનું લખાણ અહીં ઉમેરો',
295 'nowiki_tip' => 'વિકિ ફોર્મેટીંગને અવગણો',
296 'image_tip' => 'અંદર વણાયેલી (Embedded) ફાઇલ',
297 'media_tip' => 'ફાઇલની કડી',
298 'sig_tip' => 'તમારી સહી (સમય સાથે)',
299 'hr_tip' => 'આડી લીટી (શક્ય તેટલો ઓછો ઉપયોગ કરો)',
300
301 # Edit pages
302 'summary' => 'સારાંશ:',
303 'subject' => 'વિષય/શિર્ષક:',
304 'minoredit' => 'આ એક નાનો સુધારો છે.',
305 'watchthis' => 'આ પાનાને ધ્યાનમાં રાખો',
306 'savearticle' => 'સાચવો',
307 'preview' => 'પૂર્વાવલોકન',
308 'showpreview' => 'ઝલક',
309 'showdiff' => 'ફેરફારો',
310 'anoneditwarning' => "'''ચેતવણી:''' તમે તમારા સભ્ય નામથી પ્રવેશ કર્યો નથી.
311 આ પાનાનાં ઇતિહાસમાં તમારૂં આઇ.પી. (IP) એડ્રેસ નોંધવામાં આવશે.",
312 'blockedtext' => "<big>'''આપનાં સભ્ય નામ અથવા આઇ.પી. એડ્રેસ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.'''</big>
313
314 આ પ્રતિબંધ $1એ મુક્યો છે.
315 જેને માટે કારણ આપવામાં આવ્યું છે કે, ''$2''.
316
317 * પ્રતિબંધ મુક્યા તારીખ: $8
318 * પ્રતિબંધ ઉઠાવવાની તારીખ: $6
319 * જેના ઉપર પ્રતિબંધ મુક્યો છે તે: $7
320
321 આપનાં પર મુકવામાં આવેલાં પ્રતિબંધ વિષે ચર્ચા કરવા માટે આપ $1નો કે અન્ય [[{{MediaWiki:Grouppage-sysop}}|પ્રબંધક]]નો સંપર્ક કરી શકો છો.
322 આપ 'સભ્યને ઇ-મેલ કરો' ની કડી વાપરી નહી શકો, પરંતુ જો આપનાં [[Special:Preferences|મારી પસંદ]]માં યોગ્ય ઇ-મેલ સરનામું વાપર્યું હશે અને તમારા તે ખાતું વાપરવા ઉપર પ્રતિબંધ નહી મુક્યો હોય તો તમે તે કડીનો ઉપયોગ કરી શકશો.
323 તમારૂં હાલનું આઇ.પી સરનામું છે $3, અને જેના પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તે છે #$5.
324 મહેરબાની કરીને કોઇ પણ પત્ર વ્યવહારમાં ઉપરની બધીજ માહિતિનો ઉલ્લેખ કરશો.",
325 'blockededitsource' => "'''$1''' માટે '''તમારા ફેરફારો''' નીચે દેખાય છે:",
326 'newarticle' => '(નવિન)',
327 'newarticletext' => "આપ જે કડીને અનુસરીને અહીં પહોંચ્યા છો તે પાનું અસ્તિત્વમાં નથી.
328 <br />નવું પાનું બનાવવા માટે નીચે આપેલા ખાનામાં લખવાનું શરૂ કરો (વધુ માહિતિ માટે [[{{MediaWiki:Helppage}}|મદદ]] જુઓ).
329 <br />જો આપ ભુલમાં અહીં આવી ગયા હોવ તો, આપનાં બ્રાઉઝર નાં '''બેક''' બટન પર ક્લિક કરીને પાછા વળો.",
330 'noarticletext' => 'આ પાનામાં હાલમાં કોઇ માહિતિ નથી, તમે [[Special:Search/{{PAGENAME}}|આ શબ્દ]] ધરાવતાં અન્ય લેખો શોધી શકો છો, અથવા [{{fullurl:{{FULLPAGENAME}}|action=edit}} આ પાનામાં ફેરફાર કરી] માહિતિ ઉમેરવાનું શરૂ કરો.',
331 'previewnote' => '<strong>આ ફક્ત પૂર્વાવલોકન છે;
332 ફેરફ્ફરો હજુ સુરક્ષિત કરવામાં નથી આવ્યાં!</strong>',
333 'editing' => '$1નો ફેરફાર કરી રહ્યા છે',
334 'editingsection' => '$1 (પરિચ્છેદ)નો ફેરફાર કરી રહ્યા છો',
335 'yourdiff' => 'ભેદ',
336 'copyrightwarning' => 'મહેરબાની કરીને એ વાતની નોંધ લેશો કે {{SITENAME}}માં કરેલું બધુંજ યોગદાન $2 હેઠળ પ્રકાશિત કરએલું માનવામાં આવે છે (વધુ માહિતિ માટે $1 જુઓ).
337 <br />જો આપ ના ચાહતા હોવ કે તમારા યોગદાનમાં અન્ય કોઇ વ્યક્તિ બેધડક પણે ફેરફાર કરે અને તેને પુનઃપ્રકાશિત કરે, તો અહીં યોગદાન કરશો નહી.
338 <br />સાથે સાથે તમે અમને એમ પણ ખાતરી આપી રહ્યા છો કે આ લખાણ તમે મૌલિક રીતે લખ્યું છે, અથવાતો પબ્લિક ડોમેઇન કે તેવા અન્ય મુક્ત સ્ત્રોતમાંથી લીધું છે.
339 <br /><strong>પરવાનગી વગર પ્રકાશનાધિકાર થી સુરક્ષિત (COPYRIGHTED) કાર્ય અહીં પ્રકાશિત ના કરશો!</strong>',
340 'longpagewarning' => '<strong>ચેતવણી: આ પાનું $1 કિલોબાઇટ્સ લાંબુ છે;
341 કેટલાંક બ્રાઉઝરોમાં લગભગ ૩૨ કિલોબાઇટ્સ જેટલાં કે તેથી મોટાં પાનાઓમાં ફેરફાર કરવામાં મુશ્કેલી પડી શકે છે.
342 બને ત્યાં સુધી પાનાને નાનાં વિભાગોમાં વિભાજીત કરી નાંખો.</strong>',
343 'templatesused' => 'આ પાનામાં વપરાયેલા ઢાંચાઓ:',
344 'templatesusedpreview' => 'આ પૂર્વાવલોકનમાં વપરાયેલાં ઢાંચાઓ:',
345 'template-protected' => '(સુરક્ષિત)',
346 'template-semiprotected' => '(અર્ધ સુરક્ષિત)',
347 'nocreatetext' => '{{SITENAME}}માં નવું પાનુ બનાવવા ઉપર નિયંત્રણ આવી ગયું છે.
348 <br />આપ પાછા જઇને હયાત પાનામાં ફેરફાર કરી શકો છો, નહિતર [[Special:UserLogin|પ્રવેશ કરો કે નવું ખાતું ખોલો]].',
349 'recreate-deleted-warn' => "'''ચેતવણી: તમે જે પાનું નવું બનાવવા જઇ રહ્યાં છો તે પહેલાં દૂર કરવામાં આવ્યું છે.'''
350
351 આગળ વધતાં બે વખત વિચારજો અને જો તમને લાગે કે આ પાનું ફરી વાર બનાવવું ઉચિત છે, તો જ અહીં ફેરફાર કરજો.
352 પાનું હટવ્યાં પહેલાનાં બધા ફેરફારોની સૂચિ તમારી સહુલીયત માટે અહીં આપી છે:",
353
354 # History pages
355 'viewpagelogs' => 'આ પાનાનાં લૉગ જુઓ',
356 'nohistory' => 'આ પાનાનાં ફેરફારનો ઇતિહાસ નથી.',
357 'currentrev' => 'હાલની આવૃત્તિ',
358 'revisionasof' => '$1 સુધીનાં પુનરાવર્તન',
359 'revision-info' => '$2 દ્વારા $1 સુધીમાં કરવામાં આવેલાં ફેરફારો', # Additionally available: $3: revision id
360 'previousrevision' => '←જુના ફેરફારો',
361 'nextrevision' => 'આ પછીનું પુનરાવર્તન→',
362 'currentrevisionlink' => 'વર્તમાન આવૃત્તિ',
363 'cur' => 'વર્તમાન',
364 'next' => 'આગળ',
365 'last' => 'છેલ્લું',
366 'page_first' => 'પહેલું',
367 'page_last' => 'છેલ્લું',
368 'histfirst' => 'સૌથી જુનું',
369 'histlast' => 'સૌથી નવું',
370 'historyempty' => '(ખાલી)',
371
372 # Revision feed
373 'history-feed-item-nocomment' => '$1, $2 સમયે', # user at time
374
375 # Diffs
376 'history-title' => '"$1" નાં ફેરફારોનો ઇતિહાસ',
377 'difference' => '(પુનરાવર્તનો વચ્ચેનો તફાવત)',
378 'lineno' => 'લીટી $1:',
379 'compareselectedversions' => 'પસંદ કરેલા સરખાવો',
380 'editundo' => 'રદ કરો',
381 'diff-multi' => '({{PLURAL:$1|વચગાળાનું એક પુનરાવર્તન|વચગાળાનાં $1 પુનરાવર્તનો}} દર્શાવેલ નથી.)',
382
383 # Search results
384 'searchresults' => 'પરિણામોમાં શોધો',
385 'noexactmatch' => "'''\"\$1\" શિર્ષક વાળું કોઇ પાનું નથી.'''
386 <br />તમે [[:\$1|આ પાનું બનાવી શકો છો]].",
387 'prevn' => 'પાછળનાં $1',
388 'nextn' => 'આગળનાં $1',
389 'viewprevnext' => 'જુઓ: ($1) ($2) ($3)',
390 'searchhelp-url' => 'Help:સૂચિ',
391 'powersearch' => 'શોધો (વધુ પર્યાય સાથે)',
392
393 # Preferences page
394 'preferences' => 'પસંદ',
395 'mypreferences' => 'મારી પસંદ',
396 'skin-preview' => 'ફેરફાર બતાવો',
397 'datetime' => 'તારીખ અને સમય',
398 'prefs-watchlist' => 'ધ્યાનસૂચી',
399 'searchresultshead' => 'શોધો',
400
401 # Groups
402 'group' => 'સમુહ',
403 'group-bot' => 'બૉટો',
404 'group-sysop' => 'સાઇસૉપ/પ્રબંધકો',
405 'group-all' => '(બધા)',
406
407 'group-bot-member' => 'બૉટ',
408 'group-sysop-member' => 'સાઇસૉપ/પ્રબંધક',
409
410 'grouppage-bot' => '{{ns:project}}:બૉટો',
411 'grouppage-sysop' => '{{ns:project}}:પ્રબંધકો',
412
413 # User rights log
414 'rightslog' => 'સભ્ય હક્ક માહિતિ પત્રક',
415 'rightsnone' => '(કોઈ નહિ)',
416
417 # Recent changes
418 'nchanges' => '$1 {{PLURAL:$1|ફેરફાર|ફેરફારો}}',
419 'recentchanges' => 'હાલ માં થયેલા ફેરફાર',
420 'rcnote' => "નીચે $5, $4 સુધીમાં અને તે પહેલાનાં '''$2''' દિવસમાં {{PLURAL:$1| થયેલો '''1''' માત્ર ફેરફાર|થયેલાં છેલ્લા '''$1''' ફેરફારો}} દર્શાવ્યાં છે .",
421 'rcnotefrom' => "નીચે '''$2'''થી થયેલાં '''$1''' ફેરફારો દર્શાવ્યાં છે.",
422 'rclistfrom' => '$1 બાદ થયેલા નવા ફેરફારો બતાવો',
423 'rcshowhideminor' => 'નાના ફેરફારો $1',
424 'rcshowhidebots' => 'બૉટો $1',
425 'rcshowhideliu' => 'લૉગ ઇન થયેલાં સભ્યો $1',
426 'rcshowhideanons' => 'અનામિ સભ્યો $1',
427 'rcshowhidemine' => 'મારા ફેરફારો $1',
428 'rclinks' => 'છેલ્લાં $2 દિવસમાં થયેલા છેલ્લાં $1 ફેરફારો દર્શાવો<br />$3',
429 'diff' => 'ભેદ',
430 'hist' => 'ઇતિહાસ',
431 'hide' => 'છુપાવો',
432 'show' => 'બતાવો',
433 'minoreditletter' => 'નાનું',
434 'newpageletter' => 'નવું',
435 'boteditletter' => 'બૉટ',
436 'rc_categories_any' => 'કોઇ પણ',
437
438 # Recent changes linked
439 'recentchangeslinked' => 'આની સાથે જોડાયેલા ફેરફાર',
440 'recentchangeslinked-title' => '"$1" ને લગતા ફેરફારો',
441 'recentchangeslinked-noresult' => 'સંકળાયેલાં પાનાંમાં સુચવેલા સમય દરમ્યાન કોઇ ફેરફાર થયાં નથી.',
442 'recentchangeslinked-summary' => "આ એવા ફેરફારોની યાદી છે જે આ ચોક્કસ પાના (કે શ્રેણીનાં સભ્ય પાનાઓ) સાથે જોડાયેલા પાનાઓમાં તાજેતરમાં કરવામાં આવ્યા હોય.
443 <br />[[Special:Watchlist|તમારી ધ્યાનસૂચિમાં]] હોય તેવા પાનાં '''ઘાટા અક્ષર'''માં વર્ણવ્યાં છે",
444
445 # Upload
446 'upload' => 'ફાઇલ ચડાવો',
447 'uploadbtn' => 'ફાઇલ ચડાવો',
448 'reupload' => 'ફરી ચડાવો',
449 'uploadlogpage' => 'ચઢાવેલી ફાઇલોનું માહિતિ પત્રક',
450 'filesource' => 'સ્ત્રોત:',
451
452 # Special:FileList
453 'imagelist' => 'ફાઇલોની યાદી',
454
455 # File description page
456 'filehist' => 'ફાઇલનો ઇતિહાસ',
457 'filehist-help' => 'તારિખ/સમય ઉપર ક્લિક કરવાથી તે સમયે ફાઇલ કેવી હતી તે જોવા મળશે',
458 'filehist-current' => 'વર્તમાન',
459 'filehist-datetime' => 'તારીખ/સમય',
460 'filehist-user' => 'સભ્ય',
461 'filehist-dimensions' => 'પરિમાણ',
462 'filehist-filesize' => 'ફાઇલનું કદ',
463 'filehist-comment' => 'ટિપ્પણી',
464 'imagelinks' => 'કડીઓ',
465 'linkstoimage' => 'આ ફાઇલ સાથે {{PLURAL:$1|નીચેનું પાનું જોડાયેલું|$1 નીચેનાં પાનાઓ જોડાયેલાં}} છે',
466 'nolinkstoimage' => 'આ ફાઇલ સાથે કોઇ પાનાં જોડાયેલાં નથી.',
467 'sharedupload' => 'આ ફાઇલ સહિયારી રીતે ચઢાવવામાં આવી છે અને તેનો ઉપયોગ અન્ય પરિયોજનાઓમાં પણ થઇ શકે છે.',
468 'noimage' => 'આ નામ વાળી કોઇ ફાઇલ અસ્તિત્વમાં નથી, તમે તેને $1 શકો છો.',
469 'noimage-linktext' => 'ચઢાવી',
470 'uploadnewversion-linktext' => 'આ ફાઇલની નવી આવૃત્તિ ચઢાવો',
471
472 # List redirects
473 'listredirects' => 'અન્યત્ર વાળેલાં પાનાંઓની યાદી',
474
475 # Unused templates
476 'unusedtemplates' => 'વણ વપરાયેલાં ઢાંચા',
477
478 # Random page
479 'randompage' => 'કોઈ પણ એક લેખ',
480
481 # Statistics
482 'statistics' => 'આંકડાકિય માહિતિ',
483
484 'brokenredirects-edit' => '(ફેરફાર કરો)',
485 'brokenredirects-delete' => '(હટાવો)',
486
487 'withoutinterwiki' => 'અન્ય ભાષાઓની કડીઓ વગરનાં પાનાં',
488
489 'fewestrevisions' => 'સૌથી ઓછાં ફેરફાર થયેલા પાનાં',
490
491 # Miscellaneous special pages
492 'nbytes' => '$1 {{PLURAL:$1|બાઇટ|બાઇટ્સ}}',
493 'nlinks' => '$1 {{PLURAL:$1|કડી|કડીઓ}}',
494 'nmembers' => '$1 {{PLURAL:$1|સદસ્ય|સદસ્યો}}',
495 'specialpage-empty' => 'આ પાનું ખાલી છે.',
496 'lonelypages' => 'અનાથ પાના',
497 'uncategorizedpages' => 'અવર્ગિકૃત પાનાં',
498 'uncategorizedcategories' => 'અવર્ગિકૃત શ્રેણીઓ',
499 'uncategorizedimages' => 'અવર્ગિકૃત દસ્તાવેજો',
500 'uncategorizedtemplates' => 'અવર્ગિકૃત ઢાંચાઓ',
501 'unusedcategories' => 'વણ વપરાયેલી શ્રેણીઓ',
502 'unusedimages' => 'વણ વપરાયેલાં દસ્તાવેજો',
503 'wantedcategories' => 'ઇચ્છિત શ્રેણીઓ',
504 'wantedpages' => 'ઇચ્છિત પાનાં',
505 'mostcategories' => 'સૌથી વધુ શ્રેણીઓ ધરાવતાં પાનાં',
506 'mostrevisions' => 'સૌથી વધુ ફેરફાર થયેલા પાનાં',
507 'prefixindex' => 'પૂર્વાક્ષર સૂચિ',
508 'shortpages' => 'નાનાં પાનાં',
509 'longpages' => 'લાંબા પાનાઓ',
510 'protectedpages' => 'સંરક્ષિત પાનાઓ',
511 'listusers' => 'સભ્યોની યાદી',
512 'newpages' => 'નવા પાના',
513 'ancientpages' => 'સૌથી જૂનાં પાના',
514 'move' => 'નામ બદલો',
515 'movethispage' => 'આ પાનું ખસેડો',
516 'pager-newer-n' => '{{PLURAL:$1|નવું 1|નવા $1}}',
517 'pager-older-n' => '{{PLURAL:$1|જુનું 1|જુનાં $1}}',
518
519 # Book sources
520 'booksources' => 'પુસ્તક સ્ત્રોત',
521 'booksources-isbn' => 'આઇએસબીએન:',
522 'booksources-go' => 'જાઓ',
523
524 # Special:Log
525 'specialloguserlabel' => 'સભ્ય:',
526 'speciallogtitlelabel' => 'શિર્ષક:',
527 'log' => 'લૉગ',
528 'all-logs-page' => 'બધાં માહિતિ પત્રકો',
529
530 # Special:AllPages
531 'allpages' => 'બધા પાના',
532 'alphaindexline' => '$1 થી $2',
533 'nextpage' => 'આગળનું પાનું ($1)',
534 'prevpage' => 'પાછળનું પાનું ($1)',
535 'allarticles' => 'બધા લેખ',
536 'allpagesprev' => 'પહેલાનું',
537 'allpagesnext' => 'પછીનું',
538 'allpagessubmit' => 'જાઓ',
539
540 # Special:Categories
541 'categories' => 'શ્રેણીઓ',
542 'categoriespagetext' => 'નીચેની શ્રેણીઓમાં પાના કે અન્ય સભ્યો છે.
543 [[Special:UnusedCategories|વણ વપરાયેલી શ્રેણીઓ]] અત્રે દર્શાવવામાં આવી નથી.
544 [[Special:WantedCategories|ઈચ્છિત શ્રેણીઓ]] પણ જોઈ જુઓ.',
545
546 # Special:LinkSearch
547 'linksearch-ok' => 'શોધ',
548
549 # Special:ListUsers
550 'listusers-submit' => 'બતાવો',
551
552 # E-mail user
553 'emailuser' => 'સભ્યને ઇ-મેલ કરો',
554 'emailfrom' => 'મોકલનાર:',
555 'emailto' => 'પ્રતિ:',
556 'emailsubject' => 'વિષય:',
557 'emailmessage' => 'સંદેશો:',
558 'emailsend' => 'મોકલો',
559
560 # Watchlist
561 'watchlist' => 'મારી ધ્યાનસૂચી',
562 'mywatchlist' => 'મારી ધ્યાનસૂચિ',
563 'watchlistfor' => "('''$1'''ને માટે)",
564 'addedwatch' => 'ધ્યાનસૂચિમાં ઉમેરવામાં આવ્યું છે',
565 'removedwatch' => 'ધ્યાનસૂચિમાંથી કાઢી નાંખ્યું છે',
566 'removedwatchtext' => '"[[:$1]]" શિર્ષક હેઠળનું પાનું [[Special:Watchlist|તમારી ધ્યાનસૂચિમાંથી]] કાઢી નાંખવામાં આવ્યું છે.',
567 'watch' => 'ધ્યાન માં રાખો',
568 'watchthispage' => 'આ પાનું ધ્યાનમાં રાખો',
569 'unwatch' => 'ધ્યાનસૂચિમાંથી હટાવો',
570 'watchlist-details' => 'ચર્ચા વાળા પાના ન ગણતા {{PLURAL:$1|$1 પાનું|$1 પાનાં}} ધ્યાનસૂચીમાં છે.',
571 'watchlistcontains' => 'તમારી ધ્યાનસૂચીમાં $1 {{PLURAL:$1|પાનું|પાનાં}} છે.',
572 'wlshowlast' => 'છેલ્લા $1 કલાક $2 દિવસ $3 બતાવો',
573
574 # Displayed when you click the "watch" button and it is in the process of watching
575 'watching' => 'નજર રાખી રહ્યાં છો...',
576 'unwatching' => 'નજર રાખવાની બંધ કરી છે...',
577
578 'enotif_newpagetext' => 'આ નવું પાનું છે.',
579 'changed' => 'બદલાયેલું',
580
581 # Delete
582 'deletepage' => 'પાનું હટાવો',
583 'confirm' => 'ખાતરી કરો',
584 'exblank' => 'પાનું ખાલી હતું',
585 'historywarning' => 'ચેતવણી: જે પાનું તમે હટાવવા જઇ રહ્યાં છો તેનો ઇતિહાસ છે:',
586 'confirmdeletetext' => 'આપ આ પાનું તેના ઇતિહાસ (બધાજ પૂર્વ ફેરફારો) સાથે હટાવી રહ્યાં છો.
587 કૃપા કરી મંજૂરી આપો કે, આપ આમ કરવા ચાહો છો, આપ આના સરા-નરસા પરિણામોથી વાકેફ છો, અને આપ આ કૃત્ય [[{{MediaWiki:Policy-url}}|નીતિ]]ને અનુરૂપ જ કરી રહ્યાં છો.',
588 'actioncomplete' => 'કામ પૂરું થઈ ગયું',
589 'deletedtext' => '"<nowiki>$1</nowiki>" દૂર કરવામાં આવ્યું છે.
590 તાજેતરમાં દૂર કરેલા લેખોની વિગત માટે $2 જુઓ.',
591 'deletedarticle' => 'હટાવવામાં આવેલા "[[$1]]"',
592 'dellogpage' => 'હટાવેલાઓનું માહિતિ પત્રક (ડિલિશન લૉગ)',
593 'deletecomment' => 'હટાવવા માટેનું કારણ:',
594 'deleteotherreason' => 'અન્ય/વધારાનું કારણ:',
595 'deletereasonotherlist' => 'અન્ય કારણ',
596
597 # Rollback
598 'rollbacklink' => 'પાછું વાળો',
599
600 # Protect
601 'protectlogpage' => 'સુરક્ષા માહિતિ પત્રક',
602 'prot_1movedto2' => '[[$1]] નું નામ બદલી ને [[$2]] કરવામાં આવ્યું છે.',
603 'protectcomment' => 'ટિપ્પણી:',
604 'protectexpiry' => 'સમાપ્તિ:',
605 'protect_expiry_invalid' => 'સમાપ્તિનો સમય માન્ય નથી.',
606 'protect_expiry_old' => 'સમાપ્તિનો સમય ભૂતકાળમાં છે.',
607 'protect-fallback' => '"$1" પરવાનગી જરૂરી',
608 'protect-level-autoconfirmed' => 'નહી નોંધાયેલા સભ્યો પર પ્રતિબંધ',
609 'protect-level-sysop' => 'માત્ર પ્રબંધકો',
610 'protect-expiring' => '$1 (UTC) એ સમાપ્ત થાય છે',
611 'protect-cascade' => 'આ પાનાંમાં સમાવિષ્ટ પેટા પાનાં પણ સુરક્ષિત કરો (કૅસ્કેડીંગ સુરક્ષા)',
612 'protect-cantedit' => 'આપ આ પાનાનાં સુરક્ષા સ્તરમાં ફેરફાર ના કરી શકો, કેમકે આપને અહિં ફેરફાર કરવાની પરવાનગી નથી.',
613 'protect-expiry-options' => '૨ કલાક:2 hours,૧ દિવસ:1 day,૩ દિવસ:3 days,૧ સપ્તાહ:1 week,૨ સપ્તાહ:2 weeks,૧ માસ:1 month,૩ માસ:3 months,૬ માસ:6 months,૧ વર્ષ:1 year,અમર્યાદ:infinite', # display1:time1,display2:time2,...
614 'restriction-type' => 'પરવાનગી:',
615 'restriction-level' => 'નિયંત્રણ સ્તર:',
616
617 # Restrictions (nouns)
618 'restriction-edit' => 'બદલો',
619
620 # Undelete
621 'undeletebtn' => 'પાછું વાળો',
622 'undelete-search-submit' => 'શોધો',
623
624 # Namespace form on various pages
625 'namespace' => 'નામસ્થળ:',
626 'invert' => 'પસંદગી ઉલટાવો',
627 'blanknamespace' => '(મુખ્ય)',
628
629 # Contributions
630 'contributions' => 'સભ્યનું યોગદાન',
631 'mycontris' => 'મારૂં યોગદાન',
632 'contribsub2' => '$1 માટે ($2)',
633 'uctop' => '(છેક ઉપર)',
634 'month' => ':મહિનાથી (અને પહેલાનાં)',
635 'year' => ':વર્ષથી (અને પહેલાનાં)',
636
637 'sp-contributions-newbies' => 'માત્ર નવા ખુલેલાં ખાતાઓનું યોગદાન બતાવો',
638 'sp-contributions-newbies-sub' => 'નવા ખાતાઓ માટે',
639 'sp-contributions-blocklog' => 'પ્રતિબંધ સૂચિ',
640 'sp-contributions-search' => 'યોગદાન શોધો',
641 'sp-contributions-username' => 'IP સરનામું અથવા સભ્યનામ:',
642 'sp-contributions-submit' => 'શોધો',
643
644 # What links here
645 'whatlinkshere' => 'અહિયાં શું જોડાય છે',
646 'whatlinkshere-title' => '"$1" સાથે જોડાયેલાં પાનાં',
647 'linkshere' => "નીચેના પાનાઓ '''[[:$1]]''' સાથે જોડાય છે:",
648 'nolinkshere' => "'''[[:$1]]'''ની સાથે કોઇ પાના જોડાતા નથી.",
649 'isredirect' => 'પાનું અહીં વાળો',
650 'istemplate' => 'સમાવેશ',
651 'whatlinkshere-prev' => '{{PLURAL:$1|પહેલાનું|પહેલાનાં $1}}',
652 'whatlinkshere-next' => '{{PLURAL:$1|પછીનું|પછીનાં $1}}',
653 'whatlinkshere-links' => '← કડીઓ',
654
655 # Block/unblock
656 'blockip' => 'સભ્ય પર પ્રતિબંધ મુકો',
657 'ipbreason' => 'કારણ',
658 'ipbreasonotherlist' => 'બીજું કારણ',
659 'ipbother' => 'અન્ય સમય',
660 'ipboptions' => '૨ કલાક:2 hours,૧ દિવસ:1 day,૩ દિવસ:3 days,૧ સપ્તાહ:1 week,૨ સપ્તાહ:2 weeks,૧ માસ:1 month,૩ માસ:3 months,૬ માસ:6 months,૧ વર્ષ:1 year,અમર્યાદ:infinite', # display1:time1,display2:time2,...
661 'ipbotheroption' => 'બીજું',
662 'ipblocklist' => 'પ્રતિબંધિત IP સરનામા અને સભ્યોની યાદી',
663 'ipblocklist-submit' => 'શોધો',
664 'anononlyblock' => 'માત્ર અનામી',
665 'blocklink' => 'પ્રતિબંધ',
666 'unblocklink' => 'પ્રતિબંધ હટાવો',
667 'contribslink' => 'યોગદાન',
668 'blocklogpage' => 'પ્રતિબંધ સૂચિ',
669 'blocklogentry' => '[[$1]] પર પ્રતિબંધ $2 $3 સુધી મુકવામાં આવ્યો છે.',
670
671 # Move page
672 'movearticle' => 'આ પાનાનું નામ બદલો:',
673 'newtitle' => 'આ નવું નામ આપો:',
674 'move-watch' => 'આ પાનું ધ્યાનમાં રાખો',
675 'movepagebtn' => 'પાનું ખસેડો',
676 'pagemovedsub' => 'પાનું સફળતા પૂર્વક ખસેડવામાં આવ્યું છે',
677 'movepage-moved' => '<big>\'\'\'"$1" નું નામ બદલીને "$2" કરવામાં આવ્યું છે\'\'\'</big>', # The two titles are passed in plain text as $3 and $4 to allow additional goodies in the message.
678 'articleexists' => 'આ નામનું પાનું અસ્તિત્વમાં છે, અથવાતો તમે પસંદ કરેલું નામ અસ્વિકાર્ય છો.
679 કૃપા કરી અન્ય નામ પસંદ કરો.',
680 'movedto' => 'બદલ્યા પછીનું નામ',
681 'movetalk' => 'સંલગ્ન ચર્ચાનું પાનું પણ ખસેડો',
682 '1movedto2' => '[[$1]] નું નામ બદલી ને [[$2]] કરવામાં આવ્યું છે.',
683 'movelogpage' => 'નામ ફેર માહિતિ પત્રક',
684 'movereason' => 'કારણ',
685 'revertmove' => 'પૂર્વવત',
686 'delete_and_move' => 'હટાવો અને નામ બદલો',
687 'delete_and_move_confirm' => 'હા, આ પાનું હટાવો',
688
689 # Export
690 'export' => 'પાનાઓની નિકાસ કરો/પાના અન્યત્ર મોકલો',
691 'export-addcat' => 'ઉમેરો',
692
693 # Namespace 8 related
694 'allmessages' => 'તંત્ર સંદેશાઓ',
695 'allmessagesname' => 'નામ',
696 'allmessagescurrent' => 'વર્તમાન દસ્તાવેજ',
697
698 # Thumbnails
699 'thumbnail-more' => 'વિસ્તૃત કરો',
700 'thumbnail_error' => 'નાની છબી (થંબનેઇલ-thumbnail) બનાવવામાં ત્રુટિ: $1',
701
702 # Import log
703 'importlogpage' => 'આયાત માહિતિ પત્રક',
704
705 # Tooltip help for the actions
706 'tooltip-pt-userpage' => 'મારૂં પાનું',
707 'tooltip-pt-mytalk' => 'મારી ચર્ચાનું પાનું',
708 'tooltip-pt-preferences' => 'મારી પસંદ',
709 'tooltip-pt-watchlist' => 'તમે દેખરેખ રાખી રહ્યાં હોવ તેવા પાનાઓની યાદી',
710 'tooltip-pt-mycontris' => 'મારા યોગદાનની યાદી',
711 'tooltip-pt-login' => 'આપને લોગ ઇન કરવા ભલામણ કરવામાં આવે છે, જોકે તે આવશ્યક નથી',
712 'tooltip-pt-logout' => 'બહાર નીકળો/લૉગ આઉટ કરો',
713 'tooltip-ca-talk' => 'અનુક્રમણિકાનાં પાના વિષે ચર્ચા',
714 'tooltip-ca-edit' => "આપ આ પાનામાં ફેરફાર કરી શકો છો, કાર્ય સુરક્ષિત કરતાં પહેલાં 'ફેરફાર બતાવો' બટન ઉપર ક્લિક કરીને જોઇ લેશો",
715 'tooltip-ca-addsection' => 'આ ચર્ચામાં તમારી ટીપ્પણી ઉમેરો.',
716 'tooltip-ca-viewsource' => 'આ પાનુ સંરક્ષિત છે, તમે તેનો સ્ત્રોત જોઇ શકો છો',
717 'tooltip-ca-protect' => 'આ પાનું સુરક્ષિત કરો',
718 'tooltip-ca-delete' => 'આ પાનું હટાવો',
719 'tooltip-ca-move' => 'આ પાનું ખસેડો',
720 'tooltip-ca-watch' => 'આ પાનું તમારી ધ્યાનસૂચીમા ઉમેરો',
721 'tooltip-ca-unwatch' => 'આ પાનું તમારી ધ્યાનસૂચીમાથી કાઢી નાખો',
722 'tooltip-search' => '{{SITENAME}} શોધો',
723 'tooltip-p-logo' => 'મુખપૃષ્ઠ',
724 'tooltip-n-mainpage' => 'મુખપૃષ્ઠ પર જાઓ',
725 'tooltip-n-portal' => 'પરિયોજના વિષે, આપ શું કરી શકો અને વસ્તુઓ ક્યાં શોધશો',
726 'tooltip-n-currentevents' => 'પ્રસ્તુત ઘટનાની પૃષ્ઠભૂમિની માહિતિ શોધો',
727 'tooltip-n-recentchanges' => 'વિકિમાં હાલમા થયેલા ફેરફારો ની સૂચિ.',
728 'tooltip-n-randompage' => 'કોઇ પણ એક લેખ બતાવો',
729 'tooltip-n-help' => 'શોધવા માટેની જગ્યા.',
730 'tooltip-t-whatlinkshere' => 'અહીં જોડાતા બધાં વિકિ પાનાઓની યાદી',
731 'tooltip-t-contributions' => 'આ સભ્યનાં યોગદાનોની યાદી જુઓ',
732 'tooltip-t-emailuser' => 'આ સભ્યને ઇ-મેલ મોકલો',
733 'tooltip-t-upload' => 'ફાઇલ ચડાવો',
734 'tooltip-t-specialpages' => 'ખાસ પાનાંઓની સૂચિ',
735 'tooltip-ca-nstab-user' => 'સભ્યનું પાનું જુઓ',
736 'tooltip-ca-nstab-project' => 'પરિયોજનાનું પાનું',
737 'tooltip-ca-nstab-image' => 'ફાઇલ વિષેનું પાનું જુઓ',
738 'tooltip-ca-nstab-template' => 'ઢાંચો જુઓ',
739 'tooltip-ca-nstab-help' => 'મદદનું પાનું જુઓ',
740 'tooltip-ca-nstab-category' => 'શ્રેણીઓનું પાનું જુઓ',
741 'tooltip-minoredit' => 'આને નાનો ફેરફાર ગણો',
742 'tooltip-save' => 'તમે કરેલાં ફેરફારો સુરક્ષિત કરો',
743 'tooltip-preview' => 'તમે કરેલાં ફેરફારો જોવા મળશે, કૃપા કરી કાર્ય સુરક્ષિત કરતાં પહેલા આ જોઇ લો',
744 'tooltip-diff' => 'તમે માહિતિમાં કયા ફેરફારો કર્યા છે તે જોવા મળશે',
745 'tooltip-compareselectedversions' => 'અ પાનાનાં પસંદ કરેલા બે વૃત્તાંત વચ્ચેનાં ભેદ જુઓ.',
746 'tooltip-watch' => 'આ પાનાને તમારી ધ્યાનસૂચિમાં ઉમેરો',
747
748 # Info page
749 'infosubtitle' => 'પાના વિષે માહિતી',
750 'numedits' => 'ફેરફારોની સંખ્યા (લેખ): $1',
751 'numtalkedits' => 'ફેરફારોની સંખ્યા (ચર્ચાનું પાનું): $1',
752
753 # Browsing diffs
754 'previousdiff' => '← પહેલાનો ફેરફાર',
755 'nextdiff' => 'પછીનો ફેરફાર →',
756
757 # Media information
758 'file-info-size' => '($1 × $2 પીક્સલ, ફાઇલનું કદ: $3, MIME પ્રકાર: $4)',
759 'file-nohires' => '<small>આથી વધુ આવર્તન ઉપલબ્ધ નથી.</small>',
760 'svg-long-desc' => '(SVG ફાઇલ, માત્ર $1 × $2 પીક્સલ, ફાઇલનું કદ: $3)',
761 'show-big-image' => 'મહત્તમ આવર્તન',
762 'show-big-image-thumb' => '<small>આ પુર્વાવલોકનનું પરિમાણ: $1 × $2 પીક્સલ</small>',
763
764 # Special:NewFiles
765 'newimages' => 'નવી ફાઇલોની ઝાંખી',
766 'noimages' => 'જોવા માટે કશું નથી.',
767 'ilsubmit' => 'શોધો',
768 'bydate' => 'તારીખ પ્રમાણે',
769
770 # Metadata
771 'metadata' => 'મૅટાડેટા',
772 'metadata-help' => 'આ માધ્યમ સાથે વધુ માહિતિ સંકળાયેલી છે, જે સંભવતઃ માધ્યમ (ફાઇલ) બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલા ડિજીટલ કેમેરા કે સ્કેનર દ્વારા ઉમેરવામાં આવી હશે.
773 <br />જો માધ્યમને તેના મુળ રૂપમાંથી ફેરફાર કરવામાં આવશે તો શક્ય છે કે અમુક માહિતિ પુરેપુરી હાલમાં છે તેવી રીતે ના જળવાઇ રહે.',
774 'metadata-expand' => 'વિસ્તૃત કરેલી વિગતો બતાવો',
775 'metadata-collapse' => 'વિસ્તૃત કરેલી વિગતો છુપાવો',
776 'metadata-fields' => 'આ સંદેશામાં સુચવેલી EXIF મૅટડેટા માહિતિ ચિત્રના પાનાનિ દ્રશ્ય આવૃત્તિમાં ઉમેરવામાં આવશે (જ્યારે મૅટડેટાનો કોઠો વિલિન થઇ જતો હશે ત્યારે).
777 >અન્ય આપોઆપ જ છુપાઇ જશે.
778 * make
779 * model
780 * datetimeoriginal
781 * exposuretime
782 * fnumber
783 * focallength', # Do not translate list items
784
785 # EXIF tags
786 'exif-imagewidth' => 'પહોળાઈ',
787 'exif-imagelength' => 'ઊંચાઈ',
788 'exif-artist' => 'કલાકાર',
789
790 'exif-unknowndate' => 'અજ્ઞાત તારીખ',
791
792 'exif-orientation-1' => 'સામાન્ય', # 0th row: top; 0th column: left
793
794 'exif-componentsconfiguration-0' => 'નથી',
795
796 'exif-meteringmode-0' => 'અજાણ્યો',
797 'exif-meteringmode-255' => 'બીજું કઈ',
798
799 'exif-lightsource-0' => 'અજાણ્યો',
800
801 'exif-gaincontrol-0' => 'નથી',
802
803 'exif-saturation-0' => 'સામાન્ય',
804
805 'exif-sharpness-0' => 'સામાન્ય',
806
807 'exif-subjectdistancerange-0' => 'અજાણ્યો',
808
809 # External editor support
810 'edit-externally' => 'બાહ્ય સોફ્ટવેર વાપરીને આ ફાઇલમાં ફેરફાર કરો',
811 'edit-externally-help' => '(વધુ માહિતિ માટે [http://www.mediawiki.org/wiki/Manual:External_editors સેટ-અપ સુચનાઓ] જુઓ)',
812
813 # 'all' in various places, this might be different for inflected languages
814 'recentchangesall' => 'બધા',
815 'imagelistall' => 'બધા',
816 'watchlistall2' => 'બધા',
817 'namespacesall' => 'બધા',
818 'monthsall' => 'બધા',
819
820 # action=purge
821 'confirm_purge_button' => 'મંજૂર',
822
823 # Multipage image navigation
824 'imgmultipageprev' => '← પાછલું પાનું',
825 'imgmultipagenext' => 'આગલું પાનું →',
826 'imgmultigo' => 'જાઓ!',
827
828 # Table pager
829 'table_pager_next' => 'આગળનું પાનું',
830 'table_pager_prev' => 'પાછળનું પાનું',
831 'table_pager_first' => 'પહેલું પાનું',
832 'table_pager_last' => 'છેલ્લૂં પાનું',
833 'table_pager_limit_submit' => 'જાઓ',
834
835 # Auto-summaries
836 'autosumm-new' => 'નવું પાનું : $1',
837
838 # Watchlist editing tools
839 'watchlisttools-view' => 'બંધબેસતાં ફેરફારો નિહાળો',
840 'watchlisttools-edit' => 'ધ્યાનસૂચી જુઓ અને બદલો',
841 'watchlisttools-raw' => 'કાચી ધ્યાનસૂચિમાં ફેરફાર કરો',
842
843 # Special:Version
844 'version' => 'આવૃત્તિ', # Not used as normal message but as header for the special page itself
845
846 # Special:SpecialPages
847 'specialpages' => 'ખાસ પાનાં',
848
849 );